Aapdu Podcast Gujarati Ma

EP 03 akbar ane birbal - kagda ni vasti ketli

Informações:

Synopsis

અકબર જયારે એમના બગીચાઓ માં કાગડાઓ નું એક મોટ્ટું ઝૂંડ જોવે છે ત્યારે બીરબલ ને રાજ્ય માં કાગડાઓ ની વસ્તી વિષે પૂછે છે ત્યારે બીરબલ જે જવાબ આપે છે એ સાંભળવા જેવું છે